તત્ત્વના સમસ્થાનિકો ........... ધરાવે છે.
સમાન ભૌતિક ગુણધર્મો
જુદા-જુદા રાસાયણિક ગુણધર્મો
જુદા-જુદા પરમાણ્વીય ક્રમાંકો
ન્યુટ્રૉનની જુદી-જુદી સંખ્યા
રૂથરફૉર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે ?
પ્રથમ અઢાર તત્ત્વોની વિવિધ કોશોમાં ઇલેક્ટ્રૉનની વહેંચણીના નિયમો દર્શાવો.
કોઈ પરમાણુના $K$ અને $L$ કોશ ઇલેક્ટ્રૉનથી ભરાયેલા છે, તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હશે ?
બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો.
ઉદાહરણ સહિત સમજાવો : $(i)$ પરમાણ્વીય-ક્રમાંક, $(ii)$ દળક્રમાંક. સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગ જણાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.