કેનાલ કિરણો શું છે ?
ધનવીજભારિત વિકિરણોને કેનાલ કિરણો કહેવાય છે. જે પાછળથી પ્રોટોન તરીકે ઓળખાયા. આવા વિકિરણો વિદ્યુતવિભાર નળીમાં એનોડ અને કૅથોડ તરફ વહે છે.
આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય ?
હિલિયમ પરમાણુનું પરમાણ્વીય દળ $4 \,u $ છે અને તેના કેન્દ્રમાં $2$ પ્રોટોન છે, તો તેમાં કેટલા ન્યુટ્રૉન હશે ?
ઇલેક્ટ્રૉન, પ્રોટોન અને ન્યુટ્રૉનના ગુણધર્મોની સરખામણી કરો.
પ્રથમ અઢાર તત્ત્વોની વિવિધ કોશોમાં ઇલેક્ટ્રૉનની વહેંચણીના નિયમો દર્શાવો.
જે. જે. થોમસનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.