- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
medium
$Cl^-$ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા ........ છે.
A
$8$
B
$16$
C
$17$
D
$18$
Solution
$\left({ }_{17} Cl ^{-}\right)$ પરમાણુ ઇલેક્ટ્રૉન ગોઠવણી : $\begin{array}{lll} K & L & M \\ 2 & 8 & 7\end{array}$
પરંતુ $Cl + e ^{-} \rightarrow Cl ^{-}$
આથી $\left({ }_{18} Cl ^{-}\right)$ આયન ઇલેક્ટ્રૉન ગોઠવણી : $\begin{array}{lll} K & L & M \\ 2 & 8 & 8\end{array}$
$\therefore $ સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા $= 8$ થશે.
Standard 9
Science
Similar Questions
નીચેનું કોષ્ટક પૂર્ણ કરો :
પરમાણ્વીય ક્રમાંક | દળક્રમાંક | ન્યૂટ્રોનની સંખ્યા | પ્રોટ્રોનની સંખ્યા | ઈલેકટ્રોનની સંખ્યા | પરમાણ્વીય ઘટકનું નામ |
$9$ | – | $10$ | – | – | – |
$16$ | $32$ | – | – | – | સલ્ફર |
– | $24$ | – | $12$ | – | – |
– | $2$ | – | $1$ | – | – |
– | $1$ | $0$ | $1$ | $0$ | – |
hard