- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
easy
હિલિયમ પરમાણુનું પરમાણ્વીય દળ $4 \,u $ છે અને તેના કેન્દ્રમાં $2$ પ્રોટોન છે, તો તેમાં કેટલા ન્યુટ્રૉન હશે ?
Option A
Option B
Option C
Option D
Solution
હિલિયમનું પરમાણ્વીય દળ $= 4\, u$
કેન્દ્રમાં હાજર પ્રોટોનની સંખ્યા $= 2$
ધારો કે, કેન્દ્રમાં હાજર ન્યુટ્રૉનની સંખ્યા $= x$
હવે, પરમાણ્વીય દળ $=$ પ્રોટોનની સંખ્યા $+$ ન્યુટ્રૉનની સંખ્યા $4 = 2 + x$
$\therefore $ $x = 4 – 2 = 2$
આમ, હિલિયમ પરમાણુના કેન્દ્રમાં $2$ ન્યુટ્રૉન આવેલા હશે.
Standard 9
Science