રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $A$ નીચે મુજબ ક્ષય પામીને સ્થાયી ન્યુક્લિયસ $C$ માં ફેરવાય છે. $t = 0$ સમયે $A$ ન્યુક્લિયસોની સંખ્યા $N_0$ છે તો હવે $A$ અને $B$ ના ન્યુક્લિયસોની સંખ્યા વિરુદ્ધ સમયના આલેખો દોરો. (અત્રે વચગાળાનું ન્યુક્લિયસ $B$ રેડિયો એક્ટિવ છે.)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અત્રે $N _{ B }=\left( N _{ B }\right)_{\max }$ બને છે ત્યારે $B$ માટે વૃદ્ધિ દર અને ક્ષય દર સમાન બન્યા હોય છે. આ તબક્કા પહેલા તેનો વૃદ્ધિ દર વધારે હોય છે અને આ તબકકા પદી તેનો ક્ષય દર વધી જાય છે.

909-s130

Similar Questions

જો રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ સમય $T$ છે, તો $ \frac{T}{2} $ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?

$ B{i^{210}} $ નો અર્ધઆયુ $5$ દિવસ છે,તો $(7/8)^{th}$ ભાગ વિભંજીત થતા કેટલા .........દિવસ લાગે?

રેડિયોએકિટવ તત્ત્વની એકિટીવીટી વિરુધ્ધ ન્યુકિલયસની સંખ્યાનો આલેખ કેવો મળે?

રેડિયો એક્ટિવ ન્યુક્લિડનું અર્ધઆયુષ્ય $40$ કલાક છે. $20$ કલાક બાદ ક્ષય પામ્યા વગરનો ભાગ શોધો.

$30\, sec$ પછી અવિભંજીત ભાગ $1/64$ થાય,તો અર્ધઆયુ સમય કેટલા.......$seconds$ હશે?