સૂર્ય પરથી આવતા પ્રકાશમાં વિદ્યુતક્ષેત્રનું $ rms $ મૂલ્ય $720\, N\, C^{-1}$ છે. વિદ્યુતચુંબકીય તરંગોની સરેરાશ ઊર્જાઘનતા $= ...... J\, m^{-3} $
$4.58 × 10^{-6}$
$8.45× 10^{-6}$
$4.58 × 10^{-4}$
$8.45 × 10^{-4}$
શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
વિદ્યુતચુંબકીય તરંગનું વિયુતક્ષેત્ર ${E}=\left(50\, {NC}^{-1}\right) \sin \omega({t}-{x} / {c})$ મુજબ આપવામાં આવે છે.
${V}$ કદ ધરાવતા નળાકારમાં રહેલી ઉર્જા $5.5 \times 10^{-12} \, {J}$ છે. તો ${V}$ નું મૂલ્ય $......{cm}^{3}$ હશે.
$\left(\right.$ given $\left.\in_{0}=8.8 \times 10^{-12} \,{C}^{2} {N}^{-1} {m}^{-2}\right)$
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 m $ અંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની મહત્તમ કિંમત શોધો.
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $1 V/m $ છે,વિદ્યુતક્ષેત્રની ઊર્જા ઘનતા કેટલી થાય?
એક રેડિયો $7.5 \,M\,Hz$ થી $12\, M\,Hz$ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને $Tune$ (સુમેળ) કરી શકે છે. આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?