નીયે પ્રમાણે બે વિધાનો વિચારો :
$P_1: \sim( p \rightarrow \sim q )$
$P_2:( p \wedge \sim q ) \wedge((\sim p ) \vee q )$
જો વિધાન $p \rightarrow((\sim p ) \vee q )$ નું મુલ્યાંકન $FALSE$ થતું હોય, તો :
$P1$ એ સત્ય છે અને $P2$ એ અસત્ય છે.
$P1$ એ અસત્ય છે અને $P2$ એ સત્ય છે.
$P1$ અને $P2$ બંને અસત્ય છે.
$P1$ અને $P2$ બંને સત્ય છે.
આપેલ વિધાન જુઓ.
$(S1)$: $(p \Rightarrow q) \vee((\sim p) \wedge q)$ એ સંપૂર્ણ સત્ય છે.
$(S2)$: $(q \Rightarrow p) \Rightarrow((\sim p) \wedge q)$ એ સંપૂર્ણ અસત્ય છે.
$ \sim s \vee \left( { \sim r \wedge s} \right)$ નું નિષેધ ......... ને સમાન છે
બૂલીય અભિવ્યકિત $((\sim q) \wedge p) \Rightarrow((\sim p) \vee q)$ નો નિષેધ એ ........ ને તાકિર્ક રીત સમકક્ષ છે.
વિધાન $p$ અને $q$ માટે નીચેના સંયુક્ત વિધાનો આપેલ છે :
$(a)$ $(\sim q \wedge( p \rightarrow q )) \rightarrow \sim p$
$(b)$ $((p \vee q) \wedge \sim p) \rightarrow q$
તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
વિધાન $(p \wedge q) \rightarrow p$ શું છે ?