1. MATTER IN OUR SURROUNDINGS
medium

પદાર્થ ની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

ક્રમ

લાક્ષણિકતા

ઘન

પ્રવાહી

વાયુ
$1.$

આકાર

ચોક્કસ આકાર ચોક્કસ આકાર હોતો નથી  ચોક્કસ આકાર હોતો નથી 
$ 2.$

કદ

ચોક્કસ કદ

ચોક્કસ કદ હોતું નથી ચોક્કસ કદ હોતું નથી
$3.$ દ્રઢતા દ્રઢ (Rigid)  દ્રઢ નથી  દ્રઢ નથી 
$4.$ વહનશીલતા અને પ્રસરણ  અવહનશીલ વહનશીલ ખૂબ જ ઝડપી પ્રસરણ અને વહન
$5.$ આંતર આણ્વીય આકર્ષણ બળ મહત્તમ ઘન કરતાં ઓછું અને વાયુ કરતાં વધુ  ખૂબ જ ઓછું
$6.$ દબનીયતા (નગણય) અવગણ્ય દબનીય (સંકોચનીય)  ખૂબ જ વધુ દબનીય  

(વધુ પ્રમાણમાં સંકોચીત)

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.