- Home
- Standard 9
- Science
1. MATTER IN OUR SURROUNDINGS
medium
ઉનાળામાં માટલાં (ઘડા)નું પાણી શા માટે ઠંડું રહે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
માટલું એ માટીનું બનેલું હોય છે. તે પોતાની સપાટી પર અતિશય નાના છિદ્રો ધરાવે છે. જયારે માટલામાં પાણી ભરવામાં આવે છે ત્યારે તેમાંનું કેટલુક પાણી આ નાના-નાના છિદ્રોમાંથી પસાર થઈને સપાટી પર જમા થાય છે.
સપાટી પર આ જમા થયેલા પાણીના અણુઓ બાષ્પીભવન અનુભવે છે. આ બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા પાણીના અણુઓ માટલાના પાણીમાંથી મેળવે છે. આમ, માટલાના પાણીની ઉષ્મામાં ઘટાડો થવાથી આ પાણી ઠંડું હોય છે.
Standard 9
Science