માસિકચક્રનું નિયંત્રણ .... દ્વારા થાય છે.
થાયમોસીન અને એડ્રીનાલીન
પિટયુટરીના $FSH$ અને $LH$
માત્ર થાયરોકસીન
પિટયૂટરી નો $GH$ ($STH$)
ફલન સમય કોને કહેવાય?
ઋતુચક્રના તબકકાઓ યોગ્ય કમમાં ઓળખો.
ક્યાં તબક્કાએ ગોનેડો ટ્રોપીન્સનો સ્ત્રાવ ઋતુચક્રમાં સૌથી વધુ હોય ?
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
ઋતુચક્રનાં કયાં દીવસે અંડપાત થાય છે ?