ઉચ્ચાલનમાં યાંત્રિક લાભની વ્યાખ્યા આપો.
ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો.
ચાકગતિ અને સ્થાનાંતરિત ગતિની મિશ્રિત ગતિ કોને કહે છે ?
$rpm$ એ કોનો એકમ છે ? તેને રેડિયન/સેકન્ડમાં દર્શાવો.
સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપી સમજાવો.
કણોના બનેલાં તંત્ર પર કયાં પ્રકારના બળો લાગે છે ?