$ \overrightarrow a \,.\,\overrightarrow b = 0 $ અને $ \overrightarrow a \,.\,\overrightarrow c = 0. $ હોય,તો $ \overrightarrow a $ કોને સમાંતર થશે?
$ \overrightarrow b $
$ \overrightarrow c $
$ \overrightarrow b \,.\,\overrightarrow c $
$ \overrightarrow b \times \overrightarrow c $
$\vec A\, = \,(\hat i\, + \,\hat j)$ અને $\vec B\, = \,(2\hat i\, - \,\hat j)$ આપેલ છે. સમતલ સદિશ $\vec C$ નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી $\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B$ થાય?
સદિશ $\overrightarrow {\rm A} = 2\hat i + 3\hat j - \hat k$નો સદિશ $\overrightarrow B = - \hat i + 3\hat j + 4\hat k$ ની દિશામાંનો પ્રક્ષેપ મેળવો.
$\vec{A} \times 0$ નું પરિણામ શું મળે?
જો સદિશ $ 2\hat i + 3\hat j + 8\hat k $ એ સદિશ $ 4\hat j - 4\hat i + \alpha \hat k $ ને લંબ હોય, તો $ \alpha$ નું કેટલું હશે?
જો બે સદીશ $\vec{A}$ અને $\vec{B}$ માટે $\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]$ સંબધ સાચો હોય, તો $[\vec{A}-\vec{B}]$ નું મૂલ્ય કેટલું હશે?