નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ કંટક
$(ii)$ આવરિત કંદ
$(i)$ કેટલીક વનસ્પતિમાં પ્રકાંડની અગ્રકલિકા કે કલકલિકા તીક્ષ્ણ, સખત અને કાઠમય રક્ષણાત્મક રચનામાં વિકસે છે; તેને કંટક કહે છે.
$(ii)$ ડુંગળી એક કંદ છે. તેની સપાટી કેટલાંક શુષ્ક ત્વચીય શલ્કીપર્ણોથી આવરિત હોય છે. આથી, ડુંગળીને આવરિત કંદ કહે છે.
નીચેના પૈકી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?
પ્રકાંડ સૂત્ર કઈ વનસ્પતિમાં હાજર નથી.
પર્ણસદ્દશ પ્રકાંડ .........માં જોવા મળે છે.
નીચેનામાંથી ક્યો પ્રકાંડ પ્રકાશસંશ્લેષણ કરે છે ?
ફાફડાથોરનો પ્રકાંડ .........છે.