નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ સહસ્થ વાહિપુલ
$(ii)$ દ્વિતીય વૃદ્ધિ
$(i)$ જે વાહિપુલમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી સાથે સાથે ગોઠવાયેલ હોય છે. તેવા વાહિપુલને સહસ્થ વાહિપુલો કહે છે.
$(ii)$ મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓમાં પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ દ્વિતીય પેશીઓના નિર્માણને લીધે જાડાઈમાં થતા વધારાને દ્વિતીય વૃદ્ધિ કહે છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની નીચેની બાજુએ : ........
$(ii)$ પૃષ્ઠવક્ષીયપર્ણમાં ઉપરી અધિસ્તર : મૃદુતકીય લંબોત્તક :: અધઃઅધિસ્તર : ...........
વનસ્પતિનો અનુપ્રસ્થ છેદ નીચેના અંત:સ્થરચનાકીય લક્ષણો દર્શાવે છે. $(a)$ સહસ્થ, છૂટાછવાયા અને દઢોત્તકીય પુલકંચુકથી ઘેરાયેલા વાહિપુલો. $(b)$ અન્નવાહક મૃદુત્તક ગેરહાજર છે. તમે તેને શું ઓળખાવશો?
પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?
નીચેનામાંથી કેટલા અંગોમાં વર્ધમાન(ખુલ્લું) વાહિપૂલ જોવા મળે છે. દ્રીદળી મૂળ,દ્રીદળી પ્રકાંડ,એક્દળી મૂળ,એક્દળી પ્રકાંડ,દ્રીદળી પર્ણ,એક્દળી પર્ણ
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?