તફાવત જણાવો : પુલીય એધા અને આંતરપુલીય એધા
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની નીચેની બાજુએ : ........
$(ii)$ પૃષ્ઠવક્ષીયપર્ણમાં ઉપરી અધિસ્તર : મૃદુતકીય લંબોત્તક :: અધઃઅધિસ્તર : ...........
વાતછિદ્ર $( \mathrm{lenticels} )$ અને વાયુરંધ્ર $( \mathrm{stomata} )$ વચ્ચે શું તફાવત છે ?
કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ મૂળ : મૂળરોમ :: પ્રકાંડ : ...........
$(ii)$ દ્વિદળી પ્રકાંડ : વર્ધમાન વાહિપુલ :: એકદળીય વનસ્પતિ : ....
મૂળ,પ્રકાંડ,પર્ણોના પેશીય આયોજનને સમજવા તેના $.............$છેદ લેવામાં આવે છે.