મૂળનું પરિચક્ર ક્યારેય દઢોત્તકીય નથી હોતું કારણ કે, 

  • A

    મૂળમાં યાંત્રીક પેશી તરીકે કાર્ય નથી કરતું

  • B

    મૂળની શાખાઓનો ઉત્પત્તિ પ્રદેશ છે.

  • C

    મૂળરોમ ઉત્પન્ન કરે છે.

  • D

    મૂળરોમ (મૂળની તરૂણાવસ્થા) ઉત્પન્ન કરે અને મૂળની પુપ્ત અવસ્થામાં શાખાઓ ઉત્પન્ન કરે

Similar Questions

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :

$(i)$ અન્નવાહકપેશીની વચ્ચે આવેલા એધાના કોષો : અંતઃપુલીય એવા :: મજ્જાકિરણના કોષો : .....

$(ii)$ મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો : દ્વિતીયક જલવાહક :: પરિઘવર્તી એધાના કોષો : .......

નીચેનાના અંત:સ્થ રચનાકીય તફાવતો સ્પષ્ટ કરતી નામનિર્દેશિત આકૃતિ દોરો :

$(a)$ એકદળી મૂળ અને દ્વિદળી મૂળ

$(b)$ એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ

વાતછિદ્ર $( \mathrm{lenticels} )$ અને વાયુરંધ્ર $( \mathrm{stomata} )$ વચ્ચે શું તફાવત છે ?

સાચું વિધાન પસંદ કરો

(1) કાષ્ઠીય લતાઓમાં વાતરંધ્ર ગેરહાજર હોય છે

(2) મોટા ભાગનાં કાષ્ઠીય વૃક્ષોમાં વાતરંધ્ર જાવા મળે છે.

(3) વસંતકાષ્ઠ રંગમાં ઓછું અને ઓછી ઘનતાવાળું હોય છે.

(4) રસકાષ્ઠ ડ્યુરામેન (મધ્યકાષ્ઠ) તરીકે પણ ઓળખાય છે.

સાચી જોડ ગોઠવો.

કોલમ - $I$

કોલમ - $II$

$1$. એકદળી પ્રકાંડ

$a$. ભેજગ્રાહિ કોષો

$2$. એકદળી મૂળ

$b$. કાસ્પેરીયન પટ્ટીકા

$3$. એકદળી પર્ણ

$c$. બહુસુત્રી વાહિપૂલ

 

$d$. વાહિપૂલ સહસ્થ અને બંધ