- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
medium
બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution

રૂથરફૉર્ડ રજૂ કરેલ પરમાણુના નમૂનામાં અનેક ખામીઓ તથા સમસ્યાઓ જોવા મળી, જેને દૂર કરવા માટે વૈજ્ઞાનિક નિલ્સ બોહરે (Neils Bohr) પરમાણુ-બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી.
$(i)$ ઇલેક્ટ્રૉનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે.
$(ii)$ સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જામુક્ત કરતાં નથી.
આ કક્ષાઓ અથવા કોશો ઊર્જાસ્તર તરીકે ઓળખાય છે.
પરમાણુના ઊર્જાસ્તરો આકૃતિમાં દર્શાવેલા છે.
આ કક્ષાઓ અથવા કોશોને $K$, $L$, $M$, $N$ ………. અક્ષરો દ્વારા અથવા $n = 1,\, 2, \,3, \,4$ ………. સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે.
Standard 9
Science