કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x $ એ $y$ નો પિતા છે. $\} $ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$R =\{( x , y ): x$  is the father of $y \}$

$( x , x ) \notin R$

As $x$ cannot be the father of himself.

$\therefore R$ is not reflexive.

Now, let $( x , y ) \notin R$

$\Rightarrow x$ is the father of $y$

$\Rightarrow y$ cannot be the father of $y$

Indeed, $y$ is the son or the daughter of $y$.

$\therefore(y, x) \notin R$

$\therefore R$ is not symmetric.

Now, let $(x, y) \in R$ and $(y, z) \notin R$

$\Rightarrow x$ is the father of $y$ and $y$ is the father of $z$.

$\Rightarrow x$ is not the father of $z$

Indeed, $x$ is the grandfather of $z$

$\therefore $ $( x , z ) \notin R$

$\therefore R$ is not transitive.

Hence, $R$ is neither reflexive, nor symmetric, nor transitive.

Similar Questions

$x \equiv 3$ (mod $7$), $p \in Z,$ નો ઉકેલગણ મેળવો.

જો $R \subset A \times B$ અને $S \subset B \times C\,$ બે સંબંધ છે ,તો  ${(SoR)^{ - 1}} = $

જો $R$ એ ગણ $N × N$ પરનોે સંબંધ દર્શાવે કે જે $(a,\,b)R(c,\,d) \Rightarrow a + d = b + c.$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R$ એ . . . . 

જો $P$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે કે જેથી $P = \left\{ {\left( {a,b} \right):{{\sec }^2}\,a - {{\tan }^2}\,b = 1\,} \right\}$. હોય તો  $P$ એ  . . . . 

  • [JEE MAIN 2014]

જો $m$ એ $n$ નો ગુણક હોય તો $m$ અને $n$ વચ્ચે સંબંધ હોય તો આપેલ સંબંધએ . ..