- Home
- Standard 11
- Physics
પ્રતિક્રિયા સમય (Reaction Tirne) : જયારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઉભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા અમુક સમય લાગે છે. આમ, કોઈ વ્યકિત અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે ત્યારે કારને બ્રેક લગાડવા પહેલાં જે સમય વિતેલાં છે તેને Reaction time કહે છે. Reaction time પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે.
તમે તમારા Reaction time નું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા $1$ અંગૂઠા અને બાકીની ચાર આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી (આકૃતિ) શિરોલંબ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્તપતન પામે કે તરત જ તમે તેને પકડી. લો, ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર $d$ માપો. એક વિશેષ ઉદાહરણમાં $d = 21.0\;cm$ મળ્યું હતું, તો Reaction timeની ગણતરી કરો.

$0.1$
$0.25$
$0.2$
$0.15$
Solution
The ruler drops under free fall. Therefore, $v_{e}=0,$ and $a=-g=-9.8 \mathrm{m} \mathrm{s}^{-2} .$ The distance travelled $d$ and the reaction time $t_{r}$ are related by
$d=-\frac{1}{2} g t_{r}^{2}$
Or, $t_{r}=\sqrt{\frac{2 d}{g}} \mathrm{s}$
Given $d=21.0 \mathrm{cm}$ and $g=9.8 \mathrm{ms}^{-2}$ the reaction time is
$4 \sqrt{\frac{28\times 0.21}{28}}{=0.2}\;s$