નીચેના તારમાંથી કોની ઊર્જા મહત્તમ હોય
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $10\, N $ બળ લગાવતા તેની લંબાઈમાં $ 0.5\, mm$ નો વધારો થાય છે. તારની ઊર્જા અને તેને $1.5\, mm$ ખેચવા માટે કરવા પડતાં કાર્યનો ગુણોત્તર કેટલો થાય $?$
સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા ઘનતા કોને કહે છે ? તેનું સૂત્ર અને પારિમાણિક સૂત્ર લખો.
$A$ આડછેદ અને $L$ લંબાઇ ધરાવતા તાર જેનો યંગ મોડ્યુલસ $Y$ છે તેના પર બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો $x$ છે, તો કેટલું કાર્ય થાય?
$y $ યંગ મોડયુલસ ધરાવતા તારમાં $x$ પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવાથી એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?