$log\,log\,log\,  ....(x)$  નો પ્રદેશગણ મેળવો.

   $ \leftarrow \,n\,\,times\, \to $

  • A

    $(0,\infty )$

  • B

    $({10^n},\infty )$

  • C

    $({10^{n - 1}},\infty )$

  • D

    $({10^{n - 2}},\infty )$

Similar Questions

નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે?

જો $f(x)$ એ બહુપદી વિધેય હોય કે જેથી $f(x).f (\frac{1}{x}) = f(x) + f (\frac{1}{x})$ અને $f(4) = 65$ થાય તો $f(6)$ ની કિમત મેળવો.

ધારો કે $x$ એ $3$ ઘટકોવાળા ગણ $A$ થી $5$ ઘટકોવાળા ગણ $B$ પરના એક-એક વિધેયોની કુલ સંખ્યા દર્શાવે છે. અને $y$ એ ગણ $A$ થી ગણ $A \times B$ પરના એક-એક વિધેયોની કુલ સંખ્યા દર્શાવે છે. તો :

  • [JEE MAIN 2021]

વિધેય $f(x) = {\sin ^{ - 1}}[{\log _2}(x/2)]$ નો પ્રદેશ મેળવો.

જો $h\left( x \right) = \left[ {\ln \frac{x}{e}} \right] + \left[ {\ln \frac{e}{x}} \right]$ જ્યા  [.] મહત્તમ વિધેય હોય તો નિચેનામાંથી ક્યુ ખોટુ છે ?