વંદાના પાચનમાર્ગની નામનિર્દેશિત આકૃતિ દોરો.
વંદામાં નેફ્રોસાટ્સ કયા કાર્ય સાથે સંકળાય છે?
વંદામાં ......માં પાંખો આવેલી હોતી નથી.
ઉપરી કવચ, બાજુએથી ........દ્વારા જોડાયેલું હોય છે?
વંદાની આંખમાં આવેલ રચનાત્મક એકમને .....કહે છે.
માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.