પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન $x\to $ સમય $t$ ના આલેખો દોરો.
નિયમિત પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય સ્થાનાંતરના ગાળા માટે મળેલ પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. ધારો કે પદાર્થનો $t=0$ સમયે વેગ $v_{0}$ અને $t=t$ સમયે વેગ $v$ હોય તો, સરેરાશ પ્રવેગ $\bar{a}=\frac{v-v_{0}}{t}$ મળે.
અને પ્રવેગ $a \rightarrow$ સમય $t$ ના આલેખો નીચે મુજબ મળે.
નીચે આપેલા આલેખોને આધારે નીચેના જોડકાં જોડો.
આલેખ | લાક્ષણિકતાઓ | |
$(A)$ | $(i)$ સમગ્ર આલેખમાં $v > 0$ અને $a < 0$ | |
$(B)$ | $(ii)$ સમગ્ર આલેખમાં $x > 0,$ $v = 0$ અને $a = 0$ વાળા બિંદુઓ છે. | |
$(C)$ | $(iii)$ $t > 0$ માટે શૂન્ય સ્થાનાંતરનું બિંદુ છે. | |
$(D)$ | $(iv)$ આલેખમાં $v < 0$ અને $a > 0$ છે. |
વિધાન: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હમેશાં સીધી રેખામાં જ ગતિ કરે છે.
કારણ: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ ઝડપ ન પણ વધારે.
સ્થિર સ્થિતિમાંથી $A$ પદાર્થે $a_{1}$ પ્રવેગથી ગતિ શરૂ કરે છે.બે સેકન્ડ પછી $B$ પદાર્થે $a_{2}$ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. $A$ પદાર્થની ગતિ શરૂ કર્યા પછીની પાંચમી સેકન્ડે બંન્નેનું સ્થાનાંતર સમાન થાય તો $a _{1}: a _{2}$ .....
એક કણનો વેગ $v = {(180 - 16x)^{1/2}}\, m/s$, તો તેનો પ્રવેગ કેટલા.......$ms^{-2}$ થાય?
ગતિમાન પદાર્થનો કોઈ પણ સમયગાળામાં સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન ક્યારે લઈ શકાય ?