નશાકારક પદાર્થો અને આલ્કોહોલની ટૂંકા તેમજ લાંબા સમયગાળા માટેની નુકસાનકારક અસરો સમજાવો.
નીચે આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
તે મોરફીનનાં એસીટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.
$S -$ વિધાન : તરુણાવસ્થા $12$ થી $18$ વર્ષની વચ્ચેનો સમય છે.
$R -$ કારણ : તરુણાવસ્થા ઉત્તેજના અને સાહસ માટે કુતૂહલતા જરૂરી બને છે.
નશાકારક પદાર્થોનું નિયંત્રણ અને અટકાવવાના ઉપાયો જણાવો.
નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?