સરેરાશ જીવનકાળ પછી વિભંજીત ભાગ કેટલો રહે?
$e$
$ \frac{1}{e} $
$ \frac{{e - 1}}{e} $
$ \frac{e}{{e - 1}} $
જો $f$ એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા $\left(N_{d}\right)$ અને $t=0$ સમયે ન્યુક્લિયસની સંખ્યા $\left({N}_{0}\right)$ નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે $f$ નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય.
$[\lambda$ એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]
$3$ કલાક બાદ $0.25 \,mg$ જેટલી શુદ્વ રેડિયોએક્ટિવિટી પદાર્થ શેષ રહે છે. જો પ્રારંભિક દળ $2\, mg$ હોય ત્યારે પદાર્થનો અર્ધ આયુ ...... $hr$
રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો અને તારવો.
$99 \%$ ન્યુક્લિયસનું વિભંજન થતાં લાગતો સમય .....
રેડિયો ઍક્ટિવિટી કોને કહે છે?