કોઈ રેડિયોએક્ટિવ નમૂનાનો ક્ષય અચળાંક $\lambda $ એ એકમ સમયમાં અણુઓના વિઘટનની સંભાવના હોય તો ....

  • A

    પરમાણુ જૂનો થતાં $\lambda $ નું મૂલ્ય ઘટે 

  • B

    પરમાણુનું આયુષ્ય વધતાં $\lambda $ નું મૂલ્ય વધે 

  • C

    $\lambda $ નું મૂલ્ય પરમાણુના આયુષ્ય પર આધારિત નથી 

  • D

    $\lambda $ નો સમય સાથેનો ફેરફાર એક્ટિવિટીની પ્રકૃતિ પર આધાર રાખે

Similar Questions

રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $8$ વર્ષ છે,તો તેની એકિટીવીટી $1/8$ માં ભાગની થતાં કેટલા ........... વર્ષ લાગે?

$Ra^{226}$ ની વિશિષ્ટ એક્ટિવીટી $1$ ક્યુરી/ગ્રામ છે. ત્યારે $1 \, \mu \, g\,   Ra^{226}$ ની એક્ટિવીટી .....થશે.

એક રેડિયો ઍક્ટિવ સમસ્થાનિકનું અર્ધ-આયુ $T$ years છે. તેની ઍક્ટિવિટી મૂળ ઍક્ટિવિટીના $(a)$ $3.125\% $ $(b) $ $1\% $ થવા માટે કેટલો સમય લાગશે? 

ડયુટેરિયમના $2.0\, kg$ ના વિખંડનથી $100\, W$ નો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય ? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ ગણો.

$_{1}^{2} H+_{1}^{2} H \rightarrow_{2}^{3} H e+n+3.27 \;M e V$

રેડિયોએક્ટિવ પદાર્થ એક સાથે બે કણનું ઉત્સર્જન કરે છે જેમનો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે $1400\, years$ અને $700\, years$ છે. ત્રીજા ભાગનું દ્રવ્ય થતાં કેટલો સમય ($years$ માં) લાગે? ($In 3=1.1$)

  • [JEE MAIN 2021]