પીંછાકાર સંયુક્ત પર્ણને પંજાકાર સંયુક્ત પર્ણથી કેવી રીતે અલગ કરશો?

Similar Questions

 અયોગ્ય જોડી પસંદ કરો.

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો : 

$(i)$ પર્ણ એ : પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: પર્ણતલ ફૂલીને મોટો બને છે ...........

$(ii)$ લીમડામાં : પીંછાંકાર સંયુક્તપર્ણ :: શીમળામાં : ............ 

નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?

રાઈ, ઘઉ , વડ, ડાંગર, બાજરી, મકાઈ

નીચેનામાંથી પર્ણ માટે અસંગત વિધાન પસંદ કરો :

નીચે આપેલી અગત્યતા જણાવો : 

$(i)$ મૂળગંડિકા 

$(ii)$ પર્ણસદેશ્ય ઉપપર્ણો