પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
ઝોસ્ટેરા, લોટસ, વોટર લીલી
લોટસ, વેલીમ્નરીયા, હાઈડ્રીલા
પોટામોશેટોન, વેલીગ્નેરિયા, લોટસ
વેલીમ્નરીયા, હાઈડ્રીલા, ઝોસ્ટેરા
નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?
મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.
પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.