પરપોટા માટે અંદરના અને બહારના દબાણનો તફાવત કેટલો થાય?
$\frac{{2T}}{r}$
$\frac{{4T}}{r}$
$\frac{T}{{2r}}$
$\frac{T}{r}$
ઓરડાના તાપમાને $3.0\, mm$ ત્રિજ્યાના પારાના બુંદ (ટીપું)ની અંદરનું દબાણ કેટલું હશે ? પારાનું તે તાપમાને $(20 \,^oC)$ પૃષ્ઠતાણ $4.65 \times 10^{-1}\, N\, m^{-1}$ છે. વાતાવરણે દબાણ $ 1.01 \times 10^5\, Pa$. બુંદની અંદરનું વધારાનું દબાણ પણ જણાવો.
$0 .1\, cm$ ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાનું પૃષ્ઠતાણ $0.06\, N/m$ અને ઘનતા $10^3\, kg/m^3$ છે.પરપોટાની અંદરનું દબાણ, હવાના દબાણ કરતાં $1100\, Nm^{-2}$ વધારે છે.પરપોટુ પ્રવાહીની સપાટીથી ....... $m$ ઊંડાઇએ હશે. $(g\, = 9.8\, ms^{- 2})$
$20^{°}$ $\mathrm{C}$ તાપમાને પાણીનું પૃષ્ઠતાણ અને બાષ્પદબાણ અનુક્રમે $7.28 \times {10^{ - 2}}\,{\rm{N/m}}$ અને $2.33 \times {10^3}\,{{\rm{P}}_{\rm{a}}}$ જે $20^{°}$ $\mathrm{C}$ તાપમાને પાણીનું બાષ્પીભવન ન થતું હોય તો આ તાપમાને પાણીના નાનામાં નાના ટીપાંની ત્રિજ્યા શોધો.
એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત દબાણ બીજા પરપોટા કરતાં ત્રણ ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?
જો સાબુના પરપોટાની અંદર વધારાના દબાણને $2\; mm$ ઊંંચાઈના તેલના સ્તંભ વડે સંતુલિત કરવામાં આવે છે તો પછી સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r=1\; cm$, તેલની ઘનતા = $\left.0.8 \;g / cm ^3\right)$