$20^{°}$ $\mathrm{C}$ તાપમાને પાણીનું પૃષ્ઠતાણ અને બાષ્પદબાણ અનુક્રમે $7.28 \times {10^{ - 2}}\,{\rm{N/m}}$ અને $2.33 \times {10^3}\,{{\rm{P}}_{\rm{a}}}$ જે $20^{°}$ $\mathrm{C}$ તાપમાને પાણીનું બાષ્પીભવન ન થતું હોય તો આ તાપમાને પાણીના નાનામાં નાના ટીપાંની ત્રિજ્યા શોધો.
પાણીનું પૃષ્ઠતાણ $S =7.28 \times 10^{-2} N / m$
બાષ્પ દબાણ $P =2.33 \times 10^{3} P _{a}$
જો ટીપાના પ્રવાહીનું વધારાનું દબાછે બાષ્પદબાણ કરતા વધુ થઈ જાય તો ટીપાંનું બાષ્પીભવન થઈ જાય. બાષ્પીભવન થતું ન હોય તો
બાષ્પદબાણ $=$ ટીપાંનું વધારાનું દબાણ
$P = P _{i}- P _{0}$
$P =\frac{2 S }{ R } \quad\left(\because\right.$ બુંદ માટે $\left.P _{i}- P _{0} \frac{29}{ R }\right)$
$\therefore R =\frac{2 S }{ P }$
$\therefore R =\frac{2 \times 7.28 \times 10^{-2}}{2.33 \times 10^{3}}$
$R =6.25 \times 10^{-5} m$
$4\, cm $ અને $5\, cm$ ત્રિજયાના બે પરપોટા ભેગા થાય, ત્યારે ${S_1}{S_2}$ સામાન્ય સપાટીની ત્રિજયા ..... $cm$ થાય?
સાબુના બે પરપોટાના અંદરનું દબાણ અનુક્રમે $1.01$ અને $1.02$ વાતાવરણ છે. તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?
હવા ભરેલા ગોળાકાર બલુનની ત્રિજ્યા $8$ $m$ છે. તેમાં ભરાયેલી હવાનું તાપમાન $60^{°}$ $C$ છે. જો બહારનું તાપમાન $20^{°}$ $C$ હોય તો આ બલુન વધુમાં વધુ કેટલા દળને ઊંચકીને ઊડી શકે ? હવાને આદર્શવાયુ ધારો. $R = 8.314\,J\,mol{e^{ - 1}},1\,atm = 1.013 \times {10^5}{P_a},$ બલુનના કાપડની સપાટીનું તણાવ $= 5\,N/m$ છે.
જ્યારે $a$ અને $b ( b > a )$ ત્રિજ્યાના બે સાબુના પરપોટા ભેગા થાય ત્યારે તેમની સામાન્ય સપાટીની ત્રિજ્યા કેટલી થાય?
પહેલા સાબુના પરપોટાનું અંદરનું દબાણ બીજાના અંદરના દબાણ કરતાં બમણું છે જો પહેલા સાબુના પરપોટાનું કદ બીજા સાબુના પરપોટાના કદ કરતાં $n$ ગણું છે.તો $n$ કેટલું હશે?