જ્યારે વૃક્ષની ઉંમર વધે ત્યારે નીચે પૈકી કયું ઝડપથી વધે છે?
નીચેની રચનાઓમાં $P$ અને $Q$ ને ઓળખો.
શરદઋતુ દરમિયાન કઈ પેશી વધારે સક્રીય રહે છે?
જ્યારે દ્વિદળી મૂળમાં શરૂઆતમાં જાડાઈમાં વૃદ્ધિ થાય તો નીચે પૈકી સૌ પ્રથમ શું થશે?
ત્વક્ષા, ત્વક્ષેધા અને મૂળ બાહ્યવલ્ક શેનું બનેલું હોય છે?