$1\, eV$ ની વ્યાખ્યા લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$1$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠથથી પસાર થતાં ઈલેક્ટ્રોનની ગતિઉર્જમાં થતાં ફેરફારને $1\,eV$ કહે છે.

Similar Questions

$12 kg$ નો સ્થિર બોમ્બ ફૂટતાં $1:3$ દળના $2$ ટુકડા થાય છે.નાના ટુકડાની ગતિઊર્જા $216 J$ હોય,તો મોટા ટુકડાનું વેગમાન કેટલા ............ $ kg-m/sec$ થશે?

$60$ ફૂટ ઉંચા મકાન પરથી $2 \;kg$ દળના એક બોલને અને $4 kg$ દળના બીજા બોલને એક સાથે ફેંકવામાં આવે છે. બંને બોલ પૃથ્વીની દિશામાં $30$ ફૂટ ઉંચાઈએથી પડ્યા પછી તેમની અનુક્રમે ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?

$3 kg$ દળ ધરાવતા અને $2 Ns$  જેટલુ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?

સ્થિર સ્થિતિમાં રહેલો એક કણ એ $x$ અને $y$ દળનાં બે કણોમાં વિસ્ફોટ પામે છે. જેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં $v_1$ અને $v_2$ વેગ સાથે ગતિ કરે છે. તેમની ગતિઉર્જાઓ $\left(E_1: E_2\right)$ નો ગુણોત્તર છે

ગતિઊર્જા સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે ?