જો $x=-1$ આગળ બહુપદી $5 x-4 x^{2}+3,$ ની કિંમત .......... છે.
$2$
$6$
$-6$
$-2$
Let $P(x)=5 x-4 x^{2}+3$
Therefore, $P(-1)=5(-1)-4(-1)^{2}+3=-5-4+3=-6$
Hence, $(c)$ is the correct answer.
$4 x^{2}+11 x-3$ એ ……. બહુપદી છે.
બહુપદી $7 x^{5}-4 x^{4}+2\left(x^{3}\right)^{2}-x^{2}+35$ નો ઘાત …….. છે.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
$y^{3}\left(1-y^{4}\right)$
વિસ્તરણ કરો
$(3 x-1)(3 x+4)$
ચકાસો કે $2$ અને $5$ બહુપદી $x^{2}-2 x-15$ નાં શૂન્ય છે કે નહીં.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.