ઈન્ટરનેટ દ્વારા તપાસ કરો કે ગોલ્ડન રાઇસ શું છે?
ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે ઉદાહરણ : વિટામિન $A$ નું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા (golden rice).
$Cry$ જનીન વૈજ્ઞાનિકોએે કઈ વનસ્પતિમાં દાખલ કર્યુ છે ?
બીટી કપાસનું લક્ષણ …....
જનીન પરિવર્તિત પાકનું કોઈ પણ ઉદાહરણ સમજાવો.
નીચેનામાંથી કઈ તકનીકે સજીવ માટે જનીનિક ઈજનેરી શકય બનાવી છે?
…………….જનીનથી corn borer નિયંત્રિત થાય છે.