$(2x + 1) (2x + 3) (2x + 5)----- (2x + 99)$ ના વિસ્તરણમાં $x^{49}$ નો સહગુણક મેળવો
${2^{50}} \times 2500$
${2^{49}} \times 2500$
${-2^{50}} \times 2500$
${-2^{49}} \times 2500$
$^{15}C_0^2{ - ^{15}}C_1^2{ + ^{15}}C_2^2 - ....{ - ^{15}}C_{15}^2$ = . . .
$\frac{{{C_1}}}{{{C_0}}} + 2\frac{{{C_2}}}{{{C_1}}} + 3\frac{{{C_3}}}{{{C_2}}} + .... + 15\frac{{{C_{15}}}}{{{C_{14}}}} = $
${({x^2} + x - 3)^{319}}$ ના વિસ્તરણમાં બધા સહગુણકનો સરવાળો કરો.
${(x + 2y + 3z)^8}$ ના સહગુણકોનો સરવાળો.
જો $\mathrm{b}$ એ $\mathrm{a}$ ની સાપેક્ષે ઘણો નાનો છે કે જેથી $\frac{b}{a}$ ની ત્રણ કે તેથી મોટી ઘાતાંકને $\frac{1}{a-b}+\frac{1}{a-2 b}+\frac{1}{a-3 b} \ldots .+\frac{1}{a-n b}=\alpha n+\beta n^{2}+\gamma n^{3}$ પદાવલિમાં અવગણી શકાય તો $\gamma$ ની કિમંત મેળવો.