- Home
- Standard 10
- Science
2. Acids, Bases and Salts
medium
પાંચ દ્રાવણો $A,\,B,\,C,\,D$ અને $E$ ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતાં અનુક્રમે $4,\,1,\,11,\,7$ અને $9$ $pH$ દર્શાવે છે તો કયું દ્રાવણ ....
$(a)$ તટસ્થ હશે ?
$(b)$ પ્રબળ બેઝિક હશે ?
$(c)$ પ્રબળ ઍસિડિક હશે ?
$(d)$ નિર્બળ ઍસિડિક હશે ?
$(e)$ નિર્બળ બેઝિક હશે ?
$pH$ નાં મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ $(a)$ $'D'$ $pH =7$ $-$ તટસ્થ
$(b)$ $'C'$ $pH= 11$ $-$ પ્રબળ બેઝિક
$(c)$ $'B'$ $pH=1$ $-$ પ્રબળ ઍસિડિક
$(d)$ $'A'$ $pH =4$ $-$ નિર્બળ ઍસિડિક
$(e)$ $'E'$ $pH=9$ $-$ નિર્બળ બેઝિક
$(ii)$ $pH$ નાં મૂલ્યોનો હાઇડ્રોજન આયનોની સાંદ્રતાનો ચઢતો ક્રમ :
$11 < 9 < 7 < 4 < 1$
$C < E < D < A < B$
Standard 10
Science