જો ${(1 + x)^{2016}} + x{(1 + x)^{2015}} + {x^2}{(1 + x)^{2014}} + ....{x^{2016}} = \sum\limits_{i = 0}^{2016} {{a_i\,}{\,x^i}} $ જ્યાં $x\, \in \,R\,,\,x\, \ne \, - 1$ તો $a_{17}$ ની કિમત મેળવો.
$\frac{{2017\,!\,}}{{17\,!\,2000\,!}}$
$\frac{{2016\,!\,}}{{17\,!\,1999\,!}}$
$\frac{{2016\,!\,}}{{16\,!}}$
$\frac{{2017\,!\,}}{{2000\,!}}$
${n^n}{\left( {\frac{{n + 1}}{2}} \right)^{2n}}$ = . . .
અભિવ્યક્તિ $(5+x)^{500}+x(5+x)^{499}+x^{2}(5+x)^{498}+\ldots . x^{500}$ $x>0$ માં $x ^{101}$ નો સહુગુણક ......... છે.
જો ${a_1},{a_2},{a_3},{a_4}$ એ ${(1 + x)^n}$ ની વિસ્તરણના ચાર ક્રમિક પદ હોય , તો $\frac{{{a_1}}}{{{a_1} + {a_2}}} + \frac{{{a_3}}}{{{a_3} + {a_4}}}$ =
ધારો કે $\alpha=\sum_{r=0}^n\left(4 r^2+2 r+1\right)^n C_r$ અને $\beta=\left(\sum_{r=0}^n \frac{{ }^n C_r}{r+1}\right)+\frac{1}{n+1} \cdot$ જો $140 < \frac{2 \alpha}{\beta}<281$ તો $n$ નું મૂલ્ય .......... છે.
${(1 + x)^{50}}$ ના વિસ્તરણમાં $x$ ની અયુગ્મ ઘાતાંકના સહગુણકનો સરવાળો મેળવો.