જો $y = {\log _a}x$ એ વ્યાખ્યાતીત હોય તો $'a'$ એ . . . હોવો જોઈએ.
કોઈ ધન વાસ્તવિક સંખ્યા
કોઈ પણ સંખ્યા
$ \ge e$
કોઈ ધન વાસ્તવિક સંખ્યા $r \ne 1$
${\log _{0.2}}{{x + 2} \over x} \le 1$ નું સમાધાન કરે તેવી $x$ ની વાસ્તવિક કિમતોનો ગણ મેળવો.
જો ${a^x} = b,{b^y} = c,{c^z} = a,$ તો $xyz = . . . .$
જો ${x^{{3 \over 4}{{({{\log }_3}x)}^2} + {{\log }_3}x - {5 \over 4}}} = \sqrt 3 $ તો $x$ ને . . .
${\log _2}(x + 5) = 6 - x$ ના ઉકેલની સંખ્યા મેળવો.
${81^{(1/{{\log }_5}3)}} + {27^{{{\log }_{_9}}36}} + {3^{4/{{\log }_{_7}}9}} = . . . .$