${\log _2}7$ એ . . . . થાય.

  • [IIT 1990]
  • A

    પૃણાંક

  • B

    સંમેય સંખ્યા

  • C

    અસંમેય સંખ્યા

  • D

    અવિભાજ્ય સંખ્યા

Similar Questions

જો ${\log _4}5 = a$ અને ${\log _5}6 = b $ તો ${\log _3}2= . . . .$

$\sqrt {(\log _{0.5}^24)} = . . $. .

સંખ્યા ${\log _{20}}3$  એ . . . અંતરાલમાં છે

જો ${\log _{10}}2 = 0.30103,{\log _{10}}3 = 0.47712$ તો ${3^{12}} \times {2^8}$ માં રહેલા અંકોની સંખ્યા મેળવો.

$\log ab - \log |b| = $