શ્રેણી $S = 1 -2 + 3\, -\, 4 … n$ પદો , માટે
વિધાન $-1$ : શ્રેણીનો સરવાળો $n$ પર આધારિત છે , i.e. જ્યાં તે યુગ્મ કે અયુગ્મ હોય
વિધાન $-2$ : શ્રેણીનો સરવાળો $-\frac {n}{2}$ જ્યાં $n$ એ કોઈ યુગ્મ પૂર્ણાક છે
વિધાન $-1$ સાચું છે,વિધાન $-2$ સાચું છે, પરંતુ વિધાન $-1$ એ વિધાન $-2$ ની સાચી સમજૂતી આપતું નથી
વિધાન $-1$ સાચું છે,વિધાન $-2$ ખોટું છે
વિધાન $-1$ ખોટું છે,વિધાન $-2$ સાચું છે
વિધાન $-1$ સાચું છે,વિધાન $-2$ સાચું છે, પરંતુ વિધાન $-1$ એ વિધાન $-2$ ની સાચી સમજૂતી આપે છે
જો $S_n$ અને $s_n$ એ $n$ પદો ધરાવતી બે ભિન્ન સમાંતર શ્રેણી છે કે જેના માટે $\frac{{{s_n}}}{{{S_n}}} = \frac{{3n - 13}}{{7n + 13}}$ હોય તો $\frac{{{s_n}}}{{{S_{2n}}}}$ ની કિમત મેળવો
જો $a, b, c,d$ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો સાબિત કરો કે $\left(a^{n}+b^{n}\right),\left(b^{n}+c^{n}\right),\left(c^{n}+d^{n}\right)$ સમગુણોત્તર શ્રેણીમાં છે.
જો $a$ અને $100$ ની વચ્ચે $n$ સમાંતર મધ્યકો મૂકવામાં આવે કે જેથી પ્રથમ મધ્યકનો અંતિમ મધ્યક સાથેનો ગુણોત્તર $1: 7$ અને $a + n =33$ થાય, તો $n$ ની કિમત ...............છે.
ધારો કે $S_n$ એ, સમાંતર શ્રેણી $3,7,11, \ldots . . .$. નાં $n$ પદોનો સરવાળો છે. જો $40<\left(\frac{6}{n(n+1)} \sum_{k=1}^n S_k\right)<42$ હોય,તો $n=$___________.
સમાંતર શ્રેણીના $p$ માં પદના $p$ ગણા અને $q$ મા પદના $q$ ગણા એ બંને સમાન હોય, તો આ શ્રેણીનું $(p + q)$ મું પદ........ છે.