$a$ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો કેટલો થાય ?
ફિબોનાકી શ્રેણી,
$1 = {a_1} = {a_2}{\rm{ }}$ અને $n\, > \,2$ માટે${a_n} = {a_{n - 1}} + {a_{n - 2}},$ દ્વારા વ્યાખ્યાયિત થાય છે.
$n=1,2,3,4,5$ માટે $\frac{a_{n+1}}{a_{n}},$ મેળવો.
અહી $S_{n}$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો દર્શાવે છે. જો $S_{3 n}=3 S_{2 n}$ હોય તો $\frac{S_{4 n}}{S_{2 n}}$ ની કિમંત મેળવો.
જો કોઈ સમાંતર શ્રેણી માટે $p^{th}$ અને $q^{th}$ પદ માટેનો સમાંતર મધ્યક તે જ શ્રેણીના $r^{th}$ અને $s^{th}$ ના સમાંતર મધ્યક જેટલો થાય તો $p + q$ ની કિમત મેળવો.
પ્રથમ ત્રણ પદો લખો : $a_{n}=\frac{n-3}{4}$