કોઈ $\theta \in\left(0, \frac{\pi}{2}\right)$ માટે, જો અતિવલય $x^{2}-y^{2} \sec ^{2} \theta=10$ ની ઉત્કેન્દ્ર્તા એ ઉપવલય $x^{2} \sec ^{2} \theta+y^{2}=5$ ની ઉત્કેન્દ્રતા કરતાં $\sqrt{5}$ ગણી હોય તો ઉપવલયની નાભીલંબની લંબાઇ શોધો.

  • [JEE MAIN 2020]
  • A

    $\sqrt{30}$

  • B

    $\frac{4 \sqrt{5}}{3}$

  • C

    $2 \sqrt{6}$

  • D

    $\frac{2 \sqrt{5}}{3}$

Similar Questions

ધારો કે ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1,(a>b)$ પરનાં બિંદુ $\left(\sqrt{3}, \frac{1}{2}\right)$ ના નાભિઅંતરો નો ગુણાકાર $\frac{7}{4}$ છ. તો આવા બે ઉપવલયોની ઉત્કેન્દ્રતાઓનો નિરપેક્ષ તફાવત _______ છે.

  • [JEE MAIN 2025]

$13x^2 - 18xy + 37y^2 + 2x + 14y - 2 = 0$ કયા પ્રકારનો શાંકવ દર્શાવશે ?

જેની પ્રધાનઅક્ષ $x -$ અક્ષ અને કેન્દ્ર ઉંગમબિંદુ હોય તેવા ઉપવલયના નાભીલંબની લંબાઈ $8$ છે જો બંને નાભીઓ વચ્ચેનું અંતર તેની ગૌણઅક્ષની લંબાઈ જેટલું હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી ? 

  • [JEE MAIN 2019]

જો બે બિંદુઓ $(x_1, y_1)$ અને $(x_2y_2)$ માંથી ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, + \;\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$પર દોરેલા સ્પરશકોની સ્પર્શ જીવાઓ કાટખૂણે હોય, તો $\frac{{{x_1}{x_2}}}{{{y_1}{y_2}}}\,\, = \,\,..........$

જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર તેની નાભીલંબની લંબાઈ કરતાં અડધું હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા ............... થાય 

  • [JEE MAIN 2015]