$Q$ અને $-Q$ વચ્ચેનું અંતર $d\, m$ છે.અને તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ $Fe$ છે.જયારે આ બંને વિદ્યુતભારને $0.3d$ ત્રિજયા ધરાવતા સમાન ગોળા પર મૂકવામાં આવે છે.કે જે બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર $d$ હોય,તો નવું આકર્ષણ બળ  

  • [AIIMS 1995]
  • A

    $> Fe$

  • B

    $= Fe$

  • C

    $< Fe$

  • D

    એકપણ નહિ

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી રીંગ પર ધન વિદ્યુતભાર $Q$ વિતરિત થયેલ છે. $m$ દળ અને $-q$  વિદ્યુતભાર ધરાવતાં બિંદુવત કણને રીંગનાં અક્ષ પર કેન્દ્રથી $x$ અંતરે મુકેલ છે. જો તેને ત્યથી મુક્ત કરવામાં આવે અને $x < R$ હોય તો તેની સરળ આવર્તગતિનો આવર્તકાળ કેટલો થાય?

  • [AIIMS 2018]

મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.

$1$ $\mu$$C$ અને $5$ $\mu$$C$ ના બે વિદ્યુતભારો $4\, cm$ દૂર આવેલા છે. બંને વિદ્યુતભારો એકબીજા પર લાગતા બળનો ગુણોત્તર....... હશે.

$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય? $\left( {k = \frac{1}{{4\pi {\varepsilon _0}}}} \right)$ 

બે એકસમાન વાહક ગોળા $A$ અને $B$ પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ $F$ છે. ત્રીજો સમાન વાહક ગોળો $C$ જે વિજભારરહિત છે તેને પહેલા $A$ ગોળા અને પછી $B$ ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે $A$ અને $B$  ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે?

  • [JEE MAIN 2018]