એક સંસ્થાનાં કમીઓમાંથી $5$ કર્મીઓને વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પાંચ કર્મીઓની વિગતો નીચે દર્શાવેલ છે :

ક્રમ  નામ  જાતિ  ઉંમર (વર્ષમાં)
$1.$ હરીશ  પુ  $30$
$2.$ રોહન  પુ $33$
$3.$ શીતલ  સ્ત્રી  $46$
$4.$ એલિસ સ્ત્રી  $28$
$5.$ સલીમ  પુ $41$
 

આ સમૂહમાંથી પ્રવકતાનાં પદ માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવી છે. પ્રવક્તા પુરુષ હોય અથવા $35$ વર્ષથી વધારે ઉંમરના હોય તેની સંભાવના શું થશે? ,  

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Let $E$ be the event in which the spokesperson will be a male and $F$ be the event in which the spokesperson will be over $35$ years of age.

Accordingly, $P ( E )=\frac{3}{5}$ and $P ( F )=\frac{2}{5}$

since there is only one male who is over $35$ years of age,

$P ( E \cap F)=\frac{1}{5}$

We know that $P ( E \cup F)= P ( E )+ P ( F )- P ( E \cap F )$

$\therefore P ( E \cup F )=\frac{3}{5}+\frac{2}{5}-\frac{1}{5}=\frac{4}{5}$

Thus, the probability that the spokesperson will either be a male or over $35$ years of age is $\frac{4}{5}$.

Similar Questions

ઘટનાઓ $E$ અને $F$ એવા પ્રકારની છે કે $P ( E )=\frac{1}{4}$, $P ( F )=\frac{1}{2}$ અને $P(E$ અને $F )=\frac{1}{8},$ તો $P(E$ નહિ $F$ નહિ) શોધો. 

ત્રણ વ્યક્તિ  $P, Q$ અને $R$ એ સ્વતંત્ર રીતે એક નિશાન તકે છે . જો તેઓ નિશાન તાકી શકે તેની સંભાવના અનુક્રમે $\frac{3}{4},\frac{1}{2}$ અને  $\frac{5}{8}$ હોય તો $P$ અથવા $Q$ નિશાન તાકી શકે પરંતુ $R$ તાકી ન શકે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2013]

$52$ પત્તામાંથી એક પત્તુ યાદચ્છિક પસંદ કરતાં તે પત્તું રાજા હોય કે ચોકટનું હોય તેની સંભાવના $…….. $છે.

ધારો કે, $A, B, C$ એ  $3$ નિરપેક્ષ ઘટનાઓ એવી છે કે જેથી $P(A)\,\, = \,\,\frac{1}{3}\,,\,\,P(B)\,\, = \,\,\frac{1}{2}\,,\,\,P(C)\,\, = \,\,\frac{1}{4}\,.$ $3$ ઘટનાઓ પૈકી ચોક્કસ $2$ ઘટનાઓ બનવાની સંભાવના શોધો.

ત્રણ અલગ અલગ ઘટનાઓ બનવાની સંભાવના  $p_1 , p_2 , p_3$ છે તો તે પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય ?