તફાવત આપો : ચાલનીકોષ અને ચાલનીનલિકા
ચાલનીકોષ | ચાલનીનલિકા |
$(1)$ આવૃત બીજધારી વનસ્પતિમાં આવેલ બહુકોષીય ઘટક છે. | $(1)$ અનાવૃત બીજધારી વનસ્પતિમાં આવેલ એકકોષીય ઘટક છે. |
$(2)$ કોષકેન્દ્ર ધરાવે છે. | $(2)$ કોષકેન્દ્રનો અભાવ હોય છે. |
$(3)$ ચોક્કસ સ્થાને છિદ્રો હોતા નથી. | $(3)$ ચાલની નલિકામાં અંત્ય દીવાલ ચાળણી જેવી છિદ્રાળુ હોય છે. |
$(4)$ ખોરાક વહનક્ષમતા ઓછી હોય છે. | $(4)$ ખોરાક વહનની ક્ષમતા વધુ હોય છે. |
નીચેની આકૃતીને ઓળખો.
નીચેના માંથી કેટલા કોષો મૃત છે.
મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ
જટિલ પેશી વિશે નોંધ લખો.
કઈ પેશીમાં સૌથી વધુ આંતરકોષીય અવકાશ હોય?
જ્યારે આદિજલવાહક (આદિદારૂ) પરિચક્રની પાસે હોય ત્યારે શું કહેવાય?