4.Chemical Bonding and Molecular Structure
hard

બોરોન $\left( {{{\rm{B}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.

Option A
Option B
Option C
Option D

Solution

$B _{2}( Z =5) 1 s^{2} 2 s^{2} 2 p^{1}$ છે. જેથી $B _{2}$ માં કુલ ઈલેક્ટ્રોન $=10$

$B _{2}$ ની બાહ્યતમ કક્ષામાં $3$ ઇલેક્ટ્રોન હોવાથી $B _{2}$ ની $MO$ માં આ $6$ બાહ્ય ઇલેક્ટ્રોનથી $MO$ માં ઇલેક્ટ્રોનીનીય રચના આ પ્રમાણે : $KK$ $\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{1}\left(\pi_{2 p_{y}}\right)^{1}$

(કારણ કે $B _{2}$ માં $\pi_{2 p}<\sigma_{2 p_{z}}$ )

બંધક્રમાંક $=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(4-2)=1$

$B _{2}$ માં બે અયુગ્મ ઇલેક્ટ્રોન હોવાથી અનુયુંબકીય છે અને તેમાં એકબંધ હોવાથી સ્થાયી છે. બંધલંબાઈ $B – B (159\,pm)$ અને $B$ $_{2}$ ની બંધઊર્જા $290\,kJ\,mol ^{-1}$ છે.

$B _{2}$ અણુની રચના $MO$ અને ઊર્જા આલેખ નીચે મુજબ છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.