પરાગરજની નીપજ અને તેમના ઉપયોગો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરાગરજ પોષક તત્ત્વોથી સમૃદ્ધ છે. હાલનાં વર્ષોમાં પરાગરજની ગોળીઓ ટેબ્લેટ્સ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને રેસ (દોડ)માં ભાગ લેનાર ઘોડાઓના (race horses) દેખાવ (Performance)માં વધારો કરે છે.

Similar Questions

પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.

પરાગરજ એ ...... છે.

પરાગરજો સામાન્ય રીતે બહારથી $.  .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.