ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.
રેડિયો ઍક્ટિવ પદાર્થના અર્ધજીવનકાળ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.
રેડિયો એક્ટિવ તત્વનું દળ $40$ દિવસમાં $\frac{1}{{16}}$ માં ભાગનું થાય છે. તો તત્વનો અર્ધઆયુ …….. દિવસ
રેડિયો એકિટવ તત્ત્વ $\alpha$ અને $\beta$ કણોનું ઉત્સર્જન કરે છે,તેનો સરેરાશ જીવનકાળ $1620$ અને $405$ વર્ષ છે,તો કેટલા ………. વર્ષ પછી એકિટીવીટી $1/4$ ભાગની થાય?
રેડિયો એક્ટિવ ન્યુક્લિડનું અર્ધઆયુષ્ય $40$ કલાક છે. $20$ કલાક બાદ ક્ષય પામ્યા વગરનો ભાગ શોધો.
બે રેડિયો એકિટવ તત્વો $A$ અને $B$ ના અર્ધ- આયુષ્ય ક્રમશ : $20$ મિનિટ તથા $40$ મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. $80$ મિનિટ પછી $A$ અને $B$ ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે :
Confusing about what to choose? Our team will schedule a demo shortly.