આપેલ $A(1, 1)$ અને કોઈ રેખા $AB$ એ $x-$ અક્ષને બિંદુ $B$ આગળ છેદે છે જો $AC$ એ $AB$ ને લંબ અને $y-$ અક્ષને બિંદુ $C$ માં સ્પર્શે તો $BC$ ના મધ્યબિંદુ $P$ નું બિંદુપથ સમીકરણ મેળવો
$x + y = 1$
$x + y = 2$
$x + y = 2xy$
$2x + 2y = 1$
રેખાઓ $xy = 0$ અને $x + y = 1$દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.
ત્રિકોણની બાજુઓનાં સમીકરણ $x - 2y = 0, 4x + 3y = 5$ અને $2x + y = 0$ છે. રેખા $3y - 4x = 0$ કયા બિંદુમાંથી પસાર થશે ?
રેખા $\mathrm{x}=2 \mathrm{y}$ પરના બિંદુઓથી રેખા $\mathrm{x}=\mathrm{y}$ પર દોરવામાં આવેલ લંબના મધ્યબિંદુઓનો બિંદુગણ મેળવો.
આપેલ ચાર બિંદુઓ $(2, 1), (1, 4), (4, 5), (5, 2)$ એ .......... બનાવે છે