$\int {{e^{ax}}\left. {dx} \right|} = {a^m}{e^{ax}} + C$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
($x$ નું પારિમાણિક સૂત્ર $L^1$ છે)
$m = -1$
$C$ નું પારિમાણિક સૂત્ર $= L^1$
$a$ નું પારિમાણિક સૂત્ર $ = L^{-1}$
એક પણ નહીં
જો ગ્રહના કક્ષીય વેગને $v = {G^a}{M^b}{R^c}$, વડે દર્શાવવામાં આવે તો .....
નીચે પૈકી કયું પરિમાણરહિત થાય?
સમાન પરિમાણ ધરાવતી જોડ કઈ છે?
માર્શિયન પધ્ધતિમાં બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો માર્શિયન પધ્ધતિમાં લંબાઇનું પારિમાણિક સૂત્ર શું થાય?
ઉર્જા ઘનતા રાશિ જેવુ પારિમાણિક સૂત્ર કઈ રાશિનું થાય?